The Heart of Recognition · 1.4

The Heart of Recognition 1.4

1.4
चितिसंकोचात्मा चेतनोऽपि सङ्कुचितविश्वमयः ॥४॥
citi-saṃkocātmā cetano 'pi saṅkucita-viśvamayaḥ
sūtra
— ચિતિના સંકોચ-સ્વરૂપ ; — ચેતન, અનુભવિતા જીવ ; — પણ, પણ તો ; — સંકુચિત, સંકોચાયેલ ; — વિશ્વમય, વિશ્વસ્વરૂપ

ચિતિના સંકોચરૂપ ચેતન (બદ્ધ જીવ) પણ સંકુચિત વિશ્વમય હોય છે.