भक्त्युद्रेकाद्विरक्तस्य यादृशी जायते मतिः ।
सा शक्तिः शाङ्करी नित्यं भवयेत्तां ततः शिवः ॥५२॥
bhaktyudrekād viraktasya yādṛśī jāyate matiḥ |
sā śaktiḥ śāṅkarī nityaṃ bhavayet tāṃ tataḥ śivaḥ
anuṣṭubh
ભક્તિના ઉદ્રેકથી વિરક્તને જે પ્રકારની મતિ ઊભી થાય, તે જ શાંકરી શક્તિ છે; તેને નિત્ય ભાવો — ત્યાંથી શિવ.