जाग्रत्स्वप्नसुषुप्तभेदे तुर्याभोगसम्भवः ॥७॥
jāgrat-svapna-suṣupta-bhede turyābhoga-sambhavaḥ
sūtra
જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ — એ ત્રણ અવસ્થાભેદોમાં પણ (યોગીને) તુર્ય (ચોથી અવસ્થા)ના આનંદનો સંભવ થાય છે.