Śiva Sūtras · 1.21

Śiva Sūtras 1.21

1.21
शुद्धविद्योदयाच्चक्रेशत्वसिद्धिः ॥२१॥
śuddha-vidyodayāc cakreśatva-siddhiḥ
sūtra
— શુદ્ધ-વિદ્યાના ઉદયથી ; — (શક્તિ-)ચક્રના ઈશત્વ(પ્રભુત્વ)ની સિદ્ધિ

શુદ્ધવિદ્યાના ઉદયથી (શક્તિ-)ચક્રના ઈશત્વ (પ્રભુત્વ)ની સિદ્ધિ થાય છે.