1.8 तद्भूमिकाः सर्वदर्शनस्थितयः ॥८॥ tad-bhūmikāḥ sarva-darśana-sthitayaḥ sūtra tat-bhūmikāḥ — તે(એક ચૈતન્ય)ની ભૂમિકાઓ ; sarva — બધાં, સર્વ ; darśana — દર્શન, ફિલસૂફી-મત ; sthitayaḥ — સ્થિતિઓ, સ્થાનો બધાં દર્શનો (ફિલસૂફી-મતો)ની સ્થિતિઓ તે (એક ચૈતન્ય)ની ભૂમિકાઓ છે.