स्वेच्छया स्वभित्तौ विश्वमुन्मीलयति ॥२॥
svecchayā svabhittau viśvam unmīlayati
sūtra
પોતાની ઇચ્છાથી પોતાની ભીંત (પોતાના આત્મારૂપી પટ) ઉપર તે વિશ્વને ઉન્મીલિત કરે છે (ખોલી દેખાડે છે).