नादबिन्दुमयं वापि किं चन्द्रार्धनिरोधिकाः ।
चक्रारूढमनच्कं वा किं वा शक्तिस्वरूपकम् ॥४॥
nādabindumayaṃ vāpi kiṃ candrārdhanirodhikāḥ |
cakrārūḍham anackaṃ vā kiṃ vā śaktisvarūpakam
anuṣṭubh
શું તે નાદ અને બિન્દુથી બનેલું છે? કે અર્ધચન્દ્ર અને નિરોધિકાઓ રૂપે છે? કે ચક્ર પર આરૂઢ સ્વર-રહિત (અનચ્ક) રૂપે છે? કે શક્તિના સ્વરૂપ રૂપે છે?