2.9 ज्ञानमन्नम् ॥९॥ jñānam annam sūtra jñānam — (પરિમિત, દ્વૈતમય) જ્ઞાન ; annam — અન્ન (ચૈતન્ય દ્વારા ભક્ષ્ય ખોરાક) (પરિમિત) જ્ઞાન (તેને માટે) અન્ન (ભક્ષ્ય) છે.