कामक्रोधलोभमोहमदमात्सर्यगोचरे ।
बुद्धिं निस्तिमितां कृत्वा तत्तत्त्वमवशिष्यते ॥८४॥
kāmakrodhalobhamohamadamātsaryagocare |
buddhiṃ nistimitāṃ kṛtvā tat tattvam avaśiṣyate
anuṣṭubh
કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્યના વિષયમાં બુદ્ધિને નિસ્તિમિત (નિશ્ચલ) કરી દેતાં તે તત્ત્વ જ બાકી રહે છે.