3.1 आत्मा चित्तम् ॥१॥ ātmā cittam sūtra ātmā — (પરિમિત) આત્મા ; cittam — ચિત્ત (વિષય-આસક્ત મન) (પરિમિત) આત્મા (બંધાવસ્થામાં) ચિત્ત છે.